NISAR launching: ભારતે રચ્યો ઈતિહાસ, નીસાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ
NISAR launching: ભારતીય અવકાશ એજન્સી ISRO એ બુધવારે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ISRO એ 30 જુલાઈની સાંજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સંયુક્ત રીતે NASA-ISROએ NISAR મિશન…








