National Herald Case New FIR:સોનિયા,રાહુલ અને સેમ પિત્રોડાનું FIRમાં નામ; 2,000 કરોડ રૂપિયાનો મામલો
National Herald Case:નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે,દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ તેઓ સામે નવી FIR નોંધી છે. આરોપ છે…





