Ajit Bharti SC ST Case: અજીત ભારતી હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા, ચંદ્રશેખર આઝાદ કેસમાં આગોતરા જામીનની માગ
Ajit Bharti SC ST Case: સાંસદ ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ અંગે કરવામાં આવેલી કથિત વાંધાજનક અને જાતિસૂચક ટિપ્પણીઓ સાથે જોડાયેલા SC-ST એક્ટના કેસમાં યુટ્યુબર અજીત ભારતી હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે.…







