Delhi SIR Voter List Controversy: દિલ્હીમાં SIR ઑડિટમાં 100થી વધુ મતદારોને ખોટી રીતે મૃત, ગેરહાજર કે સ્થળાંતરિત દર્શાવ્યાનો આક્ષેપ
Delhi SIR Voter List Controversy: દિલ્હીમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદારોની નોંધણી અને ચકાસણી પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે. ઓખલા વિધાનસભા બેઠકના બે મતદાન મથકો પર…







