Kerala Lok Bhavan Food Controversy: કેરળમના લોક ભવનમાં શાકાહારી રસોડા પર વિવાદ, ખાનપાનની સ્વતંત્રતા અને બેવડાં ધોરણો પર ચર્ચા
Kerala Lok Bhavan Food Controversy: કેરળમના લોક ભવનમાં માત્ર શાકાહારી ભોજન બનાવવાની વ્યવસ્થાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરના આ નિર્ણયની કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ…







