Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ
દૂધ ઉત્પાદકોએ ડેરી બહાર આવી સૂત્રોચ્ચાર કરી દેકારો મચાવતાં વાતાવરણ તંગ સહકારી સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ મૃત્યુ ઘંટ વગાડશે? આંદોલન રાજકીય પ્રેરિત હોવાની ચર્ચા બાયડના અપક્ષ ધારાસભ્ય સમર્થન આપવા આવ્યા Sabarkantha…









