Pakistan Yemen Conflict: સાઉદી-યમન સંઘર્ષમાં પાકિસ્તાની સેનાની દખલ, ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સામે નવા પડકારો
Pakistan Yemen Conflict: પાકિસ્તાનની સેનાએ પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં હવાઈ તાકાતનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલોએ પ્રાદેશિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેનાનાં લડાકુ વિમાનોએ સાઉદી અરેબિયા અને યમન…







