India Pakistan Tensions: ભારતના એકશનથી પાકિસ્તાનમાં ટેન્શન ! પીએમ શાહબાઝ શરીફે બોલાવી તાબડતોબ બેઠક
India Pakistan Tensions: ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. ભારતના વળતા હુમલા બાદ, વડાપ્રધાન શાહબાઝ શરીફ અચાનક ઇસ્લામાબાદ સ્થિત તેમના પીએમ ઓફિસ પહોંચ્યા. આ સાથે પીએમ શાહબાઝ શરીફે એક ઇમરજન્સી…








