Rajkot: પાકિસ્તાની પ્લેન પોસ્ટરમાં લગાડી રાજકોટ મનપાએ OP-sindoor ને વધાવ્યું
Rajkot: અત્યારે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં આપરેશન સિંદૂરના નામે વાહવાહી લૂંટવામાં આવી રહી છે. અને તંત્ર સરકારને સારુ લગાડવા માટે શહેરોમાં ઠેર ઠેર ઓપરેશન સિંદૂરના પોસ્ટરો લગાવી રહ્યા છે. ત્યારે…