Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો
Jepur Sarpanch Husband Controversy: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામમાં મહિલા સશક્તિકરણ અને ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. ગામમાં સુભદ્રાબેન રાજેન્દ્રકુમાર પટેલ મહિલા સરપંચ તરીકે ચૂંટાયેલા હોવા છતાં…







