Gujarat: પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે CR પાટીલ શું બોલ્યા?
Gujarat: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. આ યોજના આદિવાસી વિસ્તારોમાં સેંકડો ગામડાઓ અને હજારો હેક્ટર જમીન ડૂબમાં જવાની શક્યતાને કારણે…