Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?
મહેશ ઓડ Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપા ચૂંટણી જીતવા અનેક કિમિયાઓનો ઉપયોગ કરી રહી છે. બીજી તરફ ચૂંટણીપંચ માત્ર એક મહિનામાં મતદારયાદી સુધારવાનો…