UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?
UP News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ફાફામઉમાં ગંગા નદી પર છ લેનવાળા પુલના નિર્માણ દરમિયાન સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. પુલના કેટલાક થાંભલાઓને એક મોટા ટ્રક દ્વારા સ્થાપન માટે…