UP: મહિલાના દાંત તોડીને કરી બેભાન, બદમાશો લાખો રુપિયા લૂંટી ફરાર
UP: ઉન્નાવમાં કોતવાલી ગંગાઘાટના દક્તાર કોલોની બ્રહ્મનગરમાં રહેતા એક વેપારીના ઘરમાં ત્રણ માસ્ક પહેરેલા બદમાશો ઘૂસી ગયા, અને “માસી દરવાજો ખોલો” એમ કહીને ઘરમાં આવી હાજર બે મહિલાઓના હાથ-પગ બાંધી…












