UP: પાણીમાં ડૂબી ગયેલા 3 બાળકોના મૃતદેહ મળ્યા, પરિવારજનોએ પોલીસ ચોકીને ઘેરી લીધી, પછી શું થયુ?
UP: ઉત્તર પ્રદેશમાં મેરઠમાં ગુમ થયેલા ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેય બાળકોના મોત એક પ્લોટમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી થયા હતા. આસપાસના લોકોને આ વાતની…