UP: ‘પોલીસ નકલી એન્કાઉન્ટર કરે છે, રિપોર્ટમાં ગોળીની સંખ્યા છૂપાવવા દબાણ કરે છે’, ગંભીર આરોપ લગાવી ડોક્ટર ફરી ગયા
UP News: ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોના સ્ટાફે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ડોક્ટરે આરોપ હતો કે પોલીસ નકલી એકાઉન્ટર કરે છે, અને પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીની સંખ્યા છૂપાવવા માટે તબીબી…







