Surat: પાંડેસરામાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ કોણે કર્યો હુમલો?
Surat News: સુરતના ઉધના ઝોનના પાંડેસરા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણને દૂર કરવા ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમ પર માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો. પાંડેસરા ડી માર્ટ નજીક આવેલી…