PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ
PM CARES Fund Investigation: PM-CARES ફંડની કામગીરી, તેમાં એકત્ર થયેલા દાનના સંચાલન અને તેના ટ્રસ્ટીઓની ભૂમિકાની તપાસ કરવાની માગ કરતી અરજી લોકપાલે ફગાવી દીધી છે. લોકપાલે જણાવ્યું હતું કે રજૂ…







