FSSAI Food Safety Action: બિસ્કિટમાં પશુઆહારના ભૂસાનો આક્ષેપ, નેસ્લે-HUL સહિત અનેક બ્રાન્ડ સામે કાર્યવાહી
FSSAI Food Safety Action: બજારમાં મળતી જાણીતી બ્રાન્ડની ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકો તેમના સ્વાસ્થ્ય અને ગુણવત્તાને લઈને વિશ્વાસ રાખે છે. જોકે, વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં ગુણવત્તાની ખામીઓ, લેબલિંગના નિયમોના ઉલ્લંઘન…







