Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ
Kheda: ગુજરાતમાં સરકાર દ્વારા સતત દારુબંધીના બણગાં ફૂંકાઈ રહ્યા છે, જોકે વાસ્તવિક સ્થિતિ કંઈ જ અલગ છે. ખેડા જીલ્લા પોલીસની ઢીલી કામગીરીને કારણે બૂટલેગરો બેફામ બન્યા છે. ખેડા જીલ્લાના માતરમાં…

















