પાકિસ્તાનમાં 7 પંજાબીઓને ગોળી મારી વીધી નાખ્યા, ઓળખ પૂછ્યા બાદ કેમ કરી હત્યા?
પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. ગત રવિવારે બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 પંજાબીઓને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ…