Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!
Trump Threat: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન અને ભારત સાથે સોદાબાજીના સાધન તરીકે ટેરિફનો ઉપયોગ કરવા બદલ આકરી ટીકા કરી હતી. બીજી તરફ ટ્રમ્પે રશિયા-યુક્રેન…












