Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન
Rahul Gandhi SIR Protest: રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના અનેક વિપક્ષી નેતાઓ અને સામાજિક કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેનો…







