Rahul Gandhi in gujarat: PM, CM આવે, ત્યારે પોલીસ મને ઘેરી લે છે હું, કોંગ્રેસ માટે જીવ પણ આપી દેવા તૈયાર : કોંગ્રેસ કાર્યકર
Rahul Gandhi in gujarat: આજે, 26 જુલાઈ 2025ના રોજ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા. સવારે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ…