Rajasthan Voter List Discrepancy: રાજસ્થાનની મતદાર યાદીમાં 18 લાખનો તફાવત, ત્રણ સરકારી આંકડાઓથી ચૂંટણી પંચ સામે સવાલ
Rajasthan Voter List Discrepancy: રાજસ્થાનમાં મતદાર યાદીના નવા આંકડાઓ સામે આવ્યા બાદ ચૂંટણી પંચની પ્રક્રિયા અંગે ફરી સવાલો ઊભા થયા છે. વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ (SSR) 2027 હેઠળ 12 નવેમ્બરે જાહેર…







