Rajkot: ‘મોટા પપ્પા BJPમાં છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી’ ,પાટીદાર દીકરીએ રડતાં રડતાં કર્યા ગંભીર આક્ષેપ
Rajkot: રાજકોટમાં પાટીદાર સમાજની વિધવા મહિલા અંજુબેન અમૃતિયાને તેમના જ પરિવારજનો દ્વારા હેરાન કરવામાં આવી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતી તેમની દીકરી, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ…