Mehsana Accident: અંબાજીથી રાજપીપળા જઈ રહેલી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત, પિતા-પુત્રનું મોત, 5 લોકો ગંભીર
Mehsana Accident: મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર આજે વહેલી સવારે તારંગા પાસે એક ભયંકર અકસ્માત થયો છે. જેમાં એક પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં…









