Religion Conversion: હિંદુ યુવકને લગ્નની લાલચ આપી મુસ્લીમ બનાવ્યો, પછી યુવતીએ રંગ બદલ્યો, ધર્માંતરણમાં સંડોવ્યો, જાણો પછી શું થયુ?
UP Religion conversion case: દેશમાં સતત દબાણ, લલચાવ આપી ધર્માંતરના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હવે એક સનસનાટીભર્યા કેસમાં હનીટ્રેપનું મોટું સડયંત્ર બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. દેખાવડી મુસ્લિમ…