Bihar protest: ચૂંટણી પહેલા પોલીસ ભરતી કરો, બિહારમાં યુવાનોનું ભયંકર પ્રદર્શન, સ્થિતિ બેકાબૂ
Bihar protest: સોમવારે બિહારની રાજધાની પટનામાં હજારો યુવાનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. રાજ્યમાં સબ-ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાને લઈને આ લોકો રસ્તા…











