Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો
Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત નાણાકીય ગેરરીતિઓ, કર્મચારીઓની ભરતી અને વહીવટી કામગીરીને લઈને વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ મુદ્દે ભાવનગર APMCના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા…







