Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?
Bihar: બિહારમાં ચૂંટણી આવી રહી છે. તેવા ટાળે ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કરી રહી છે, તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ મામલો સુપ્રિ કોર્ટ સુધી પહોંચ્યો છે.…