Anil Ambani ED Action: ED એ અનિલ અંબાણીની રિલાયન્સ પાવર કંપનીના CFO ની કરી ધરપકડ , જાણો શું છે સમગ્ર મામલો?
Anil Ambani ED Action: અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. રિલાયન્સ પાવર કંપનીના CFO અશોક કુમાર પાલને દિલ્હી ઓફિસમાં પૂછપરછ બાદ ધરપકડ કરવામાં…








