TELANGANA: રેસ્ક્યૂને થયા 10 દિવસ, ટનલમાંથી 4 મૃતદેહ મળ્યા, અન્ય 4ને બહાર કાઢવાનું ચાલુ, શું થઈ હશે સ્થિતિ?
Telangana rescue 2025: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલના ઉપરના ભાગની છત તૂટી પડતાં 8 લોકો દબાઈ ગયા હતા. આ ઘટના 22 ફેબ્રુઆરીએ બની હતી. ત્યારે આજે 10થી વધુનો…