Telangana Congress Konda Surekha: તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉગ્ર, લગભગ 20 ધારાસભ્યોએ મંત્રી કોંડા સુરેખાને હટાવવાની કરી માંગ
Telangana Congress Konda Surekha: તેલંગાણામાં સત્તારૂઢ કોંગ્રેસની અંદર ચાલી રહેલી શાંતિ શુક્રવારે અચાનક તૂટી પડી. લગભગ 20 ધારાસભ્યો, જેઓ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નજીકના જૂથના માનવામાં આવે છે, તેમણે મંત્રી કોંડા સુરેખાને…







