Kutch: માંડવીમાં DDO ઉત્સવ ગૌતમે રીવ્યુ બેઠકમાં આવેલા સરપંચોને ‘Get Out’ કહેતા વિવાદ! જાણો, સમગ્ર મામલો!
Kutch: કચ્છના માંડવી તાલુકા પંચાયતની રીવ્યુ બેઠકમાં ગામની તકલીફો સાથે આવેલા સરપંચ પ્રતિનિધિઓને DDO ઉત્સવ ગૌતમે Get Out કહી દેવાનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ મામલે સોશિયલ…








