Gujarat: ભાજપ સંચાલિત માર્કેટીંગ યાર્ડમાં લૂંટ, અપૂરતા ટેકાથી મગફળીના ખેડૂતોની માઠી દશા
– દિલીપ પટેલ Gujarat Farmers Condition Bad: સરકારના અપૂરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. એક તો પાછતરો વરસાદ થવાથી મગફળીનું ઉત્પાદન 66 લાખ ટનથી ઘટીને 50 લાખ ટન થઈ…

















