Adani Satara Project Controversy: અદાણીના 1,500 મેગાવોટના પ્રોજેક્ટની કિંમત 100 ગણી ઘટી, વન્યજીવ સંરક્ષણની રકમ ₹227 કરોડથી ઘટીને ₹2.27 કરોડ
Adani Satara Project Controversy: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 1,500 મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કંપનીએ પ્રોજેક્ટનો અગાઉ દર્શાવેલો અંદાજિત ખર્ચ…







