કોંગ્રેસ 1 વર્ષ સુધી દેશવ્યાપી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ યોજશે, બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ
કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ યોજશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસની રાજનીતિમાં…








