Haryana: સ્કૂલ બસની બંન્ને વ્હિલ 3 વર્ષની બાળકી પર ફરી વળ્યા, સ્કૂલે જતાં ભાઈની પાછળ ગઈ હતી
Haryana Accident: હરિયાણાના સોનીપત જિલ્લામાં અકસ્માતો અટકવાના નામ જ લઈ રહ્યા નથી. ત્યારે સોનીપત જીલ્લામાંથી વધુ એક દર્દનાક અકસ્માની ઘટના સામે આવી છે. ગણૌરમાં એક 3 વર્ષની બાળકીને તેનો ભાઈ…