આ જીલ્લામાં થયો રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે આંખ ગુમાવી
મહીસાગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાંથી આપેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી છે. વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ પહોંચી છે. રમકડું રમતાં લિથિયમ…








