India Pakistan SCO Meeting: પાકિસ્તાન કેમ ગયું ભારત? SCO મીટિંગમાં ભારતીય અધિકારીઓની હાજરી પાછળનું મોટું કારણ
India Pakistan SCO Meeting: છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા છે. ખાસ કરીને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતે કરેલી આક્રમક કાર્યવાહી બાદ…








