Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Ahmedabad in Chandola 2 phase Demolition: પહેલગામ હુમલા બાદ ગુજરાતના અમદાવાદમાં આવેલા ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે રહેતાં લોકો પર AMC તવાઈ બોલાવી છે. બીજા તબક્કામાં AMC એ 8 હજાર 500 જેટલા…