UP Murder: પતિના મોત પછી મહિલાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો, પુત્રીની સામે જ છરી મારી મોતને ઘાટ ઉતારી
UP Murder: ઉત્તર પ્રદેશના જૌનપુરથી એક ખળભાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિધવા માતાની નાખવામાં આવી છે. વિધવા મહિલાના પ્રેમી રુસ્તમ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ…








