તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ | Sivakasi firecracker factory
TamilNadu Sivakasi firecracker factory explosion: આજે મંગળવારે સવારે તમિલાનાડુના શિવકાશીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 5 લોકોના કરુણ મોત થઈ ગયા છે. 4 શ્રમિકોની હાલત…








