જયપુરમાં જાહેરમાં છેડતી કરનાર રોમિયોને બહાદુર વિદ્યાર્થીનીએ ચપ્પલથી ફટકાર્યો!
ચાકસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે રોમિયોને દબોચ્યો Jaipur Viral Video | જયપુરમાં વાયરલ એક વીડિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓની મોટરસાયકલ…









