Ajab Gajab: એક વિવાહ ઐસા ભી ! 74 વર્ષનો વર, 24 વર્ષની કન્યા, છોકરીને દહેજમાં મળ્યા કરોડો રુપિયા
Ajab Gajab: ઇન્ડોનેશિયામાં 74 વર્ષીય પુરુષ અને 24 વર્ષીય મહિલાના લગ્ન આ દિવસોમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા પર હેડલાઇન્સમાં છે. આ અનોખા લગ્નમાં, વૃદ્ધ વ્યક્તિએ તેની દુલ્હનને લગભગ 1.8…

















