રાજસ્થાનમાં તોપના પરીક્ષણ સમયે થયો બ્લાસ્ટ, 2 સૈનિકોના મોત, વારંવાર બનતી ઘટનાઓ માટે જવાબદાર કોણ!
રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ સમયે એક મોટી દુર્ઘટના બની છે. પરિક્ષણ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં 2 સૈનિકો ઘટનાસ્થળે જ મોતને…







