Maharashtra:યુવકે મહિલા બનીને ધારાસભ્યને બ્લેકમેલ કર્યા, અશ્લીલ ફોટા અને વીડિયો મોકલ્યા અને પછી….
Maharashtra: મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવકે મહિલા બનીને એક ધારાસભ્યને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી…











