Ahmedabad માં પ્લેન ક્રેશનો કાટમાળ લઈને જતી ટ્રકને પણ નડ્યો અકસ્માત
Ahmedabad plane crash: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ની દુ:ખદ દુર્ઘટનાના કાટમાળને હટાવવાની પ્રક્રિયા દરમિયાન શનિવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્લેનના પાછળના ભાગને લઈ જતી ટ્રક…








