UP: મૌલવીની પત્ની અને બે પુત્રીઓ સાથે ક્રૂરતા કરનાર બે સગીર પકડાયા, જાણો કેમ ઘટનાને આપ્યો અંજામ?
UP Murder Case: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં પોલીસે ગણતરીના કલાકોમાં મસ્જિદના મૌલવીની પત્ની અને તેમની બે પુત્રીઓના ત્રિપલ હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં બે સગીર આરોપીઓની ધરપકડ…








